ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક
Breaking news
Morbi Today

ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી


SHARE









ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી

સામાજિક ક્ષેત્રે કાર્યરત યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્ર સંચાલિત "કર્તવ્ય ફટાકડા સ્ટોલ"ની મુલાકાત લેવામાં આવી હતી. અને અબોલ પશુઓના કલ્યાણ અર્થે બની રહેલા "કર્તવ્ય નંદી ઘર" પ્રોજેક્ટના સહાયાર્થે સંસ્થાના સભ્યોએ પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ફટાકડાની ખરીદી કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મોરબીમાં સમય ગેટ પાસે (રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલ બાજુમાં) કાર્યરત આ સ્ટોલનો સમગ્ર નફો નંદી ઘરના નિર્માણ કાર્યમાં વપરાશે. આમ દિવાળીના પર્વ પર અબોલ જીવોની સેવાનો અવસર ચૂકવા જેવો નથી તેમ જણાવી, સંસ્થાના આગેવાનોએ મોરબીવાસીઓને પણ આ સ્ટોલ પરથી ફટાકડાની ખરીદી કરી સેવા યજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરી છે.




Latest News