મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”


SHARE















મોરબીના નટવરપાર્કમાં પ્રવિણભાઈ મહેતાએ ઘરમાં જ બનાવ્યો “ઉપાશ્રય”

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ. બા. બ્ર. ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુંવર્તિ બંધુ બેલડી ગુરૂદેવ ડો. નિરંજનમુની મહારાજ તથા પ. પુ. ચેતનમુની મહારાજ મોરબી મુકામે પધારતા તેઓએ લજાઈમાં આવેલ ધાર્મિ ટેકનોફેબ નામની ફેકટરીમાં પાવન પગલા કર્યા હતા અને પ્રવિણભાઈ મહેતા પરિવારના નટવર પાર્કમાં નવા બનાવેલ મકાનમાં પઘરામણી કરેલ હતી પ્રવિણભાઈ મહેતાના સ્વર્ગસ્થ પત્નિ નિરૂબેનની ઈચ્છા હતી કેતેઓના ઘર પાસે અથવા નજદીકમા ઉપાશ્રય હોય તો સાધુ સંતનો લાભ મળી શકે તેથી પ્રવિણભાઈ મહેતાએ તેમના મકાનના ગ્રાઉન્ડ ફલોર ૫૨ સાધુ સંતોને રહેવા માટે પુરતી સગવડ મળી રહે તેવો સુંદર મજાનો ઉપાશ્રય બનાવેલ છે તેનાથી ગુરૂદેવ પણ પ્રભાવીત થયેલ છે અને ગુરૂદેવે અડધા દિવસના રોકાણ દરમ્યાન બપોરના સુંદર મજાના જાપની આરાધના કરાવેલ તથા સુંદર શૈલીમાં વ્યાખ્યાન પણ ફરમાવેલ હતું.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ






Latest News