મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી: કેપેક્સિલના ચેરમેન નિલેષભાઇ જેતપરીયાને સિરામિક એસો.ના પ્રમુખોએ પાઠવી શુભકામના મોરબી જિલ્લામાં કોઠી પીએચસીને NQAS પ્રમાણપત્ર એનાયત માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું મોરબી જીલ્લામાં દારૂ, ડ્રગ્સ, ગાંજો વિગેરે દુષણ ડામવા કોંગ્રેસની માંગ: જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ પદે પદ્યુમનભાઈ પટેલ


SHARE















મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ પદે પદ્યુમનભાઈ પટેલ 

હાલમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા જુદાજુદા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે પદ્યુમનભાઈ રતિલાલભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જેને ચોમેરથી આવકારવા આવી રહી છે
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા પ્રદેશ ભાજપમાથી આપવામાં આવેલ સૂચના મુજબ મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે પદ્યુમનભાઈ રતિલાલભાઈ પટેલમહામંત્રી પદે શિરીષભાઈ પ્રાગજીભાઈ કાવર અને ગણપતસિંહ સતુંભા ઝાલાઉપપ્રમુખ પદે દેવસીભાઈ ચતુરભાઈ દલવાડી, જયંતિભાઈ ગાંડુંભાઈ ચાપાણી, વસંતભાઈ આંબાભાઈ ભલોડિયા તથા હસમુખભાઈ જીવરાજભાઈ બારૈયામંત્રી પદે નારાયણભાઈ ભીખાભાઈ મેરજા, દેવાભાઈ જીવાભાઈ ડાંગર, રમેશભાઇ એચ. ઢેઢી, વસંતભાઈ લાલજીભાઈ કંઝારિયા તેમજ દલસુખભાઈ કચરાભાઈ વાંઘેલા અને કોષાધ્યક્ષ તરીકે કરમશીભાઈ ખોડાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.






Latest News