મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ


SHARE





મોરબી જીલ્લામાં માળિયાથી આમરણ સુધીનો ફોરલેન બનાવવાનું કામ શરૂ

 મોરબી જિલ્લામાથી કચ્છ અને જામનગરને જોડતો રસ્તો પસાર થાય છે આ રસ્ત ઉપર ટ્રાફિક રહેતો હોવાથી તેને ફોરલેન બનાવવામાં આવે તેવી અગાઉ માંગ ઉઠી હતી તેવામાં મોરબી જિલ્લાના માળિયા હાઈવેથી આમરણ સુધીનો રોડ ફોરલેન બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે જો કેધ્રોલથી આમરણ સુધીનો રોડ ફોરલેન કરવા માટે કામગીરી ચાલી રહી છે ત્યારે આમરણ થી માળીયા સુધીનો રસ્તો પણ ફોરલેન બની જવાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ જશે હાલમાં સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત હાઈવે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ રોડ બની જવાથી બિસ્માર રોડની પીડામાથી વાહન ચાલકોને મુક્તિ મળી જશે.

 




Latest News