મોરબીની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળા આચાર્ય નિવૃતિ વિદાય કાર્યક્ર્મ યોજાયો
SHARE
ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળા આચાર્ય નિવૃતિ વિદાય કાર્યક્ર્મ યોજાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળાના આચાર્ય તરીકેની સેવા આપતા ગોવિંદભાઈ બલાસરા વય મર્યાદાના લીધે નિવૃત થયા છે ત્યારે લજાઈ ગામના આગેવાન માજી સરપંચ અંબારામભાઈ મસોત, ભાણજીભાઈ વામજા, સંજયભાઈ મસોત્ત, ટંકારા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજાએ તેઓનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું વર્ષ ૧૯૯૮ થી લજાઈ કન્યા શાળા આચાર્ય તરીકે સેવા આપતા ગોવિંદભાઈ બલાસરા હર હમેશાં શાળા અને વિધાર્થીઓના હિત માટે હર તત્પર રહેતા હતા આ તકે તેના સાથી શિક્ષકો અમર્શિભાઈ ભગીયા, નીતિન માંડવીયા, રામભાઈ રામાનુજ, શૈલેષભાઈ કામરીયા, જયશ્રીબેન પટેલ અને છાયાબેન માંડવીયાએ તેમણે વિદાયમાન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી