મોરબી એલસીબીએ ૨૯ મોબાઈલ અને સોના-ચાંદીના દાગીના મળી ૧.૭૭ લાખની મતા સાથે ત્રણ શકમંદોને દબોચ્યા
હળવદ રોટરી ક્લબ દ્વારા સેવાકિય પ્રોજેક્ટ સાથે નવા વર્ષની શરૂઆત
SHARE
હળવદ રોટરી ક્લબ દ્વારા સેવાકિય પ્રોજેક્ટ સાથે નવા વર્ષની શરૂઆત
નવા વર્ષ ૨૦૨૧-૨૨ ની હળવદ રોટરી ક્લબ દ્વારા સેવાકિય પ્રોજેક્ટ સાથે શરૂઆત કરવામાં આવી છે અને જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે તે ગાય માતાને હિન્દૂ ધર્મમાં પરમ પૂજનીય છે તે ગૌમાતા માટે રાજોધરજી હાઈસ્કૂલના આચાર્ય ગૌતમભાઈ પાડલીયાના આર્થિક સહયોગથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જ્યાં બીમાર અને રેઢીયાર ગાયોને ઘરની જેમ સાચવવામાં આવે છે તેમજ બધી જ પ્રકારની સેવા કરવામાં આવે છે તેવી હળવદની શ્રી રામ ગૌશાળા ખાતેની ૪૫૦ ગાય માતા માટે લીલોચારો આપવા આવ્યો હતો અને જીવદયાનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.