મોરબી કોર્ટે વીજચોરીના કેસમાં ઓઇલ મિલના બે ભાગીદારી ફટકારી એક વર્ષની સજા: ૩૬.૯૫ લાખનો દંડ
મોરબીના પોલીસ પરિવારનું ગૌરવ
SHARE
મોરબીના પોલીસ પરિવારનું ગૌરવ
મોરબીમાં પોલીસ તરીકે ફરજ બજાવતા દેવાયતભાઈ ડાંગરના દીકરો ડો. મિલન ડાંગર ચીનમાં એમબીબીએસનો કરવા માટે ગયો હતો જે અભ્યાસ પૂર્ણ થી ગયો છે અને ત્યાર બાદ ભારતમાં એફએમજીઇ (Foreign Medical Graduation Exam)માં તેને ૨૦૭ માર્ક મેળવ્યા છે ત્યારે ડો. મિલન ડાંગર તેમના કુટુંબમાં સૌ પ્રથમ ડોકટર બનતા ડાંગર પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ છે અને તેને ડાંગર પરિવારની સાથોસાથ પોલીસ પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે