મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ
મોરબી : ટંકારાના ટીપીઇઓનું સન્માન કરવામાં આવ્યું
SHARE
મોરબી : ટંકારાના ટીપીઇઓનું સન્માન કરવામાં આવ્યું
ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર વર્ગ-૨ માં પ્રમોશન મળ્યું છે જેથી ટંકારા તાલુકા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ રસિકલાલ ભાગિયા (ગાયત્રીનગર તા.શાળા), મહામંત્રી અલ્પેશભાઈપુજારા (સજનપર પ્રા. શાળા), કારોબારીસભ્ય ભાગીયા ચેતનભાઈ (ટંકારા કન્યા શાળા), રોજમાળા ભાણજીભાઈ (જીવાપર પ્રા.શાળા), પારધી પ્રવીણભાઈ (વિરપર પ્રા. શાળા) અને સંઘાણી ભાવેશભાઈ (છત્તર પ્રા. શાળા)એ તેઑનું શાલ ઓઢાળીને અને મુમેન્ટો આપી સન્માન કર્યું હતું.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”