મોરબીમાં ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા હૉલ ખાતે ડોક્ટરો માટે ટ્રેનિંગ સેમિનાર યોજાયો
મોરબીથી બદલી પામેલા અધિક કલેક્ટરનું શહેર ભાજપની ટીમે કર્યું સન્માન
SHARE
મોરબીથી બદલી પામેલા અધિક કલેક્ટરનું શહેર ભાજપની ટીમે કર્યું સન્માન
મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીની બદલી નવસારી ખાતે કરવામાં આવી છે ત્યારે તેઓનું મોરબી શહેર ભાજપની ટીમ દ્વારા સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીસીપભાઈ કૈલા, ભાવેશભાઈ કણજારીયા તેમજ ઉપપ્રમુખો અને મંત્રીઓ હાજર રહયા હતા અને તેઓને સન્માનિત કર્યા હતા ખાસ કરીને કોરોના કાળમાં તેઓએ કરેલી કામગીરીને લઈને મોરબી શહેર ભાજપની ટીમ દ્વારા તેઓને બિરદાવવામાં આવ્યા હતા અને મોરબીની શાન ઘડિયાળ ગ્રાન્ડ ફાધર ભેટ આપવામાં આવી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”