ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારનું બાઇક ઓફિસ પાસેથી છૂમંતર


SHARE







મોરબીના પત્રકારનું બાઇક ઓફિસ પાસેથી છૂમંતર

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી બાઈકચોરી ગેંગ સક્રિય થઈ છે ત્યારે ધોળા દિવસે બાઇક ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં આજે મોરબીના પત્રકાર અતુલ જોશીના હીરોહોન્ડા બાઇક નમ્બર GJ03HP0002 ચોરી થઈ ગયું હતું.આ ઘટનામાં આજે સવારે આશરે 9:15ની આસપાસ પત્રકાર અતુલભાઈ જોશી પોતાની રવાપર રોડ પર ઘનશ્યામ પ્લાઝા માં આવેલી ઓફિસ ગયા હતા બાદમાં 9 45 ની આજુબાજુ નીચે ઉતરી રિપોર્ટિંગ માટે જવા બાઇક લેવા આવ્યા ત્યારે બાઇક ત્યાંથી ગુમ થયું હતું જો કે આ બાઇક ગુમ થયાની નોંધ કરાવી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે તો બીજી બાજુ  એલસીબી પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે બાઇક ચોરને ઝડપી લેવા કાવાયત હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News