મોરબી રામકથામાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના ચાર શહીદ પરિવારોને ૧-૧ લાખની સહાય
મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ફેરવેલ પાર્ટી યોજાઇ
SHARE
મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ફેરવેલ પાર્ટી યોજાઇ
મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની T.Y.B.Sc ની બેચ ૨૦૨૧-૨૨ ની ફેરવેલ પાર્ટી Hasta La Vista-22 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટુડન્ટ્સએ ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યા હતા અને વિવિધ ગેમ્સ રમ્યા હતા અને તેમની ત્રણ વર્ષની ક્ષણોને વિડિયોના માધ્યમથી તાદ્દશ કરી હતી. આ કાર્યક્ર્મ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન અને વિભાગીય વડાઓની હાજરીમાં સ્ટુડન્ટ્સની વિવિધ કમિટીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમનું સફળ સંચાલન પણ તેઓએ જ કર્યું હતું.