અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

માળીયાના વેજલપર પાસે ૧૦૮ ની ટીમે દિવ્યાંગ સગર્ભની એમબુલેન્સમાં જ ડીલવરી કરાવી


SHARE







માળીયાના વેજલપર પાસે ૧૦૮ ની ટીમે દિવ્યાંગ સગર્ભની એમબુલેન્સમાં જ ડીલવરી કરાવી

માળીયા તાલુકાનાં જૂના ઘાટીલા ગામે રહતા બાબરીયા મનીષાબેન જીતેન્દ્રભાઈ (ઉમર ૩૫) રાતે અઢી વાગ્યે પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી જેથી તેને ૧૦૮ મારફતે હોસ્પિટલે લઈને જતાં હતા ત્યારે માળીયાના વેજલપર પાસે ૧૦૮ ની ટીમે એમબુલેન્સમાં જ મહિલાને ડીલવરી કરાવી હતી જેની મળતી માહિતી મુજબ સગર્ભા મહિલા દિવ્યાંગ હતી અને લોહીના પાંચ ટકા જ હતા તે મહિલાની ૧૦૮ ની ટીમે એમબુલેન્સમાં જ નોર્મલ ડીલવરી કરાવી છે અને આ મહિલાની આ સાતમી ડીલવરી  હતી તે મહિલાને અગાઉ છ દીકરીઓ છે અને હાલમાં સાતમી ડીલવરીમાં દીકરાનો જન્મ થયો છે અત્યારે દિકરા અને માતાની તબિયત સારી છે અને બંનેને સીએચસી જેતપર લઈ ગયા હતા તેવું ૧૦૮ એમબુલેન્સના વિજયભાઈ દૂધરેજિયાએ જણાવ્યુ છે






Latest News