ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર સર્વ હિન્દુ સંગઠનની બેઠક યોજાઈ


SHARE







મોરબી જલારામ મંદિર સર્વ હિન્દુ સંગઠનની બેઠક યોજાઈ

આગામી જન્માષ્ટમીના પર્વની ઉજવણીના આયોજન માટે મોરબી જલારામ મંદિર ખાતે સર્વ હિન્દુ સંગઠનની બેઠક યોજાઈ હતી જેમાં જન્માષ્ટમીની શોભાયાત્રા માટેની ચર્ચા કરવામાં આવી હતી અને આના માટે મંજૂરી પણ માંગવામાં આવી છે તેવી માહિતી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી




Latest News