વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી
Breaking news
Morbi Today

મોરબીમાં મકરાણીવાસ પાસેથી પિસ્તોલ-કાર્ટિઝ સાથે એક પકડાયો


SHARE







મોરબીમાં મકરાણીવાસ પાસેથી પિસ્તોલ-કાર્ટિઝ સાથે એક પકડાયો

 મોરબી મકરાણીવાસ મચ્છુ માતાના મંદીર પાસે ઉભેલા શખ્સને ચેક કરવામાં આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટિમે એક પિસ્તોલ અને એક કાર્ટિઝ  તેની પાસેથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૧૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી

મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારા તથા પીએસઆઇ એસ.એમ.રાણા અને સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા ત્યારે પીએસઆઇ એસ.એમ.રાણા તથા ચકુભાઇ દેવશીભાઈ કરોતરાને ખાનગીરાહે બાતમી મળી હતી કે મોરબી મકરાણીવાસ મચ્છુ માતાના મંદીર તરફ જતા રોડ ઉપર એક ઇસમ હથીયાર સાથે ઉભેલ છે જેથી હકિકત વાળી જગ્યાએ જતા આરોપી તોશીફભાઇ મહેબુબભાઇ બ્લોચ જાતે મકરાણી (ઉ.૨૫) રહે. મકરાણીવાસ બ્રાહમણની ભેજનશાળા પાસે વાળો મળી આવેલ હતો અને તેના પેન્ટના નેફામાં ચેક કરતા હાથ બનાવટની લોડેડ સેમ ઓટોમેટીક પીસ્ટલ મળી આવેલ જેમાં ૧ કાર્ટિઝ લોડ કરેલ હતી જેથી ૧૦૦૦૦ની પીસ્ટલ અને કાર્ટીસ નંગ ૧ જેની કિંમત ૧૦૦ એમ કુલ ૧૦૧૦૦ ના મુદામાલ સાથે તેને ઝડપી લેવાં આવ્યો હતો






Latest News