મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ કોરડીયા


SHARE





















મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ કોરડીયા

મોરબીમાં ટ્રકની હડતાળ હતી ત્યારે મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખે રાજુનામું મૂક્યું હતું જેથી કરીને મોરબી પેપરમિલ એસો.ના સભ્યોની માજી પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી જેમાં મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખ પદે વિપુલભાઈ કોરડીયા તેમજ ઉપપ્રમુખ સુનિલભાઈ પટેલ અને વિશાલભાઈ મારવાણીયાની વરણી કરવામાં આવી છે અને આ હોદેદારોની મુદ્દત ૧-૯-૨૦૨૧ થી ૩૧-૮-૨૦૨૩ સુધીની નક્કી કરવામાં આવી છે

ગઇકાલે જે મિટિંગ મળી હતી તેમાં પ્રમુખ પદે વિપુલભાઈ કોરડીયા (મિલેનિયમ પેપર મિલ), ઉપપ્રમુખ પદે સુનિલભાઈ પટેલ (રાધેશ્યામ પેપર મિલ) તથા વિશાલભાઈ મારવાણીયા (ધ્રુવ ક્રાફટ), સેકરેટરી પદે ભાવિકભાઈ ભટ્ટ (હરિકૃપા પપેર્સ), સંયુક્ત સેક્રેટરી પદે ભાવેશભાઈ આદ્રોજા (પનામા પપેર મીલ), ખજાનચી પદે બળદેવભાઈ નાયકપરા (વિલ્સન પપેર મીલ)ની વરણી કરવામાં આવી છે. આ સાથે પર્યાવરણ સમિતિ બનાવવામાં આવી છે જેમાં કિરીટભાઈ ફૂલતરીયા (તીર્થક પેપર મિલ), મનીષભાઈ કાસુન્દ્રા (દિયાન પપેર્સ), પ્રવીણભાઈ મારવણીયા (બેલ મલ્ટિક્રાફ્ટ), વિપુલભાઈ પટેલ (સોપાન પપેરમીલ) તેમજ જીએસટી તથા કસ્ટમ્સ સમિતિમાં બિપીનભાઈ વડસોલા (ઓરઝોન પપેર્સ), સ્મિતભાઈ દેત્રોજા (ટ્ટોન્ઝા પપેર્સ) અને મનોજભાઈ પંડ્યા (બેલ મલ્ટિક્રાફ્ટ) અને સામાજિક તથા કાયદાકીય સમિતિ શૈલેષભાઇ દેત્રોજા (પાર્થ પપેર્સ), હિરેનભાઈ અગોલા (સોમનાથ પેપર મિલ), અર્જુનભાઈ સીતાપરા (એરિકોન પેપર મિલ)ની વરણી કરવામાં આવી છે.










Latest News