અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબીમાં ‘આઝાદી કા અમ્રુત મહોત્સવ’ અંતર્ગત  “ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન ૨.૦”નું આયોજન કરાયું


SHARE





















મોરબીમાં ‘આઝાદી કા અમ્રુત મહોત્સવ’ અંતર્ગત  “ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન ૨.૦”નું આયોજન કરાયું

રમત ગમત યુવા અને સાસ્કૃતીક પ્રવૃતી વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તાબા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની કચેરી દ્વારા ‘આઝાદી કા અમ્રુત મહોત્સવ’ અંતર્ગત “ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન ૨.૦” ના ભાગરૂપે  મોરબી જિલ્લાના ભાઈઓ માટે તા. ૨૭/૦૮ ના રોજ સવારે ૮-૦૦ કલાકે નવજીવન ન્યૂએરા સ્કુલ (જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ) ખાતેથી ૨-કી.મી (૨-કિલોમીટર) દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ઉપસ્થીત રહેલ મહેમાનો તથા સિનીયર કોચ દ્વારા દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવામાં આવેલ હતું આ દોડમાં કોચ, ટ્રેનર, ખેલાડીઓ તથા વિધ્યાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. “ફીટ ઈન્ડીયા ફ્રીડમ રન ૨.૦”  દોડ દ્વારા નગરજનોને આઝાદી કા અમ્રુત મહોત્સવ અને ફીટ ઈન્ડીયા મુવમેંટ સાથે સ્વસ્થતાનો સંદેશ આપવામાં આવ્યો હોવાનું સિનીયર કોચ જીલ્લા રમત પ્ર.શિક્ષણ કેન્દ્ર, મોરબીની એક યાદીમાં પાઠવામાં આવ્યો હતો.










Latest News