મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ડ્રિમલેન્ડ રિસોર્ટની “જન્માષ્ટમી ઓફર”: 299 માં એન્ટ્રી-સ્પેશિયલ મેનુ સાથે અનલિમિટેડ ફૂડ


SHARE













મોરબીના ડ્રિમલેન્ડ રિસોર્ટની “જન્માષ્ટમી ઓફર”: 299 માં એન્ટ્રી-સ્પેશિયલ મેનુ સાથે અનલિમિટેડ ફૂડ

40થી વધુ રાઈડ્સ, સ્વિમિંગ પુલ, ૩ મલ્ટીપ્લે સ્ટેશન, રાજસ્થાની ડાન્સ પાર્ટી, જાદુગર શો, લાઈવ ઓરર્કેસ્ટ્રા તેમજ બાળકો માટે ગેમ્સ સાથે સરપ્રાઇઝ ગીફ્ટ સહિતના અનેક આકર્ષણો: લાઈવ મ્યુઝીકલ પ્રોગ્રામ અને 5 વર્ષ સુધીના બાળકોને ફ્રી

મોરબીવાસીનો જન્માષ્ટમીનો પર્વ ડ્રિમલેન્ડ રિસોર્ટ યાદગાર બનાવી દેશે. અહીં જન્માષ્ટમીની ખાસ ઓફર હેઠળ માત્ર રૂ. 299માં એન્ટ્રી સાથે અનલિમિટેડ ફૂડનો જલસો કરાવવામાં આવશે. જેમાં સાતમ, આઠમ અને નોમ ત્રણેય દિવસે અલગ અલગ મેનુ તે પણ મ્યુઝીકલ પ્રોગ્રામની સાથે માણવા મળશે.

મોરબીના ડ્રીમલેન્ડ રિસોર્ટમાં 40થી વધુ રાઈડ્સ, સ્વિમિંગ પુલ ૩ મલ્ટીપ્લે સ્ટેશન, રાજસ્થાની ડાન્સ પાર્ટી, જાદુગર શો, લાઈવ ઓરર્કેસ્ટ્રા તેમજ બાળકો માટે ગેમ્સ સાથે સરપ્રાઇઝ ગીફ્ટ સહિતના અનેક આકર્ષણો છે. ઉપરાંત અહીં મોરબીની સ્વાદપ્રિય જનતા માટે મુનલાઇટ રેસ્ટોરન્ટ છે.

જેમાં તા.29ના રોજ સાતમ સ્પેશિયલ કાઠિયાવાડી મેનુ જેમાં લાઈવ ડ્રાયફ્રુટ ગાજર હલવો, ઠંડા થેપલા, ચણાનું શાક, રાયતું, રજવાડી કે રાજા રજવાડી ઢોકળી, દહી તીખારી, ફ્રાય પરોઠા, રોટલી, રોટલા, કઢી, ખીચડી, ગોળ, માખણ, રાયવાળા મરચા, મુઠીયા, રસવાળા પાત્રા, સેન્ડવીચ ઢોકળા, ખાંડવી, ઈદળા, લસણ ઢોકળા, વાટીદાળના ખમણ, 10 જાતના અથાણા, અનલિમિટેડ લીંબુ સોડા,

તા.30ના રોજ આઠમ સ્પેશિયલ ફરાળી મેનુમાં જાંબુ, સૂકી ભાજી, ફરાળી ચેવડો, રાજગરાની પુરી, ફરાળી કઢી, સામાની ખીચડી, ફરાળી પેટીસ, ફરાળી ભૂંગળા, મસાલા દાણા, ચિપ્સ, છાસ, દહીં, અનલિમિટેડ લીંબુ સોડા મળશે

ઉપરાંત કૃષ્ણ જન્મોત્સવ 12 વાગ્યે મનાવાશે.  12:10 પ્રસાદ અને 12:20 ફરાળી રગડો મળશે. તા.31ના રોજ નોમ સ્પેશિયલ મેનુમાં મોકટેલ બાર, પ્લેન ઢોસા, મસાલા ઢોસા, મૈસૂર ઢોસા, સ્પ્રિંગ ઢોસા, ચીઝ ઢોસા, ફુદીના ઢોસા, ટોમેટો ઉત્તપમ, ઓનીયન ઉત્તપમ, મિક્ષ ઉત્તપમ, મસાલા ઉત્તપમ, ઈડલી, પાઉભાજી, પુલાવ, હક્કા નુડલ્સ, ડ્રેગન પોટેટો, અનલિમિટેડ લીંબુ સોડા મળશે. તા.1ના રોજ દશમ સ્પેશિયલ ચાટ ડઆ છોલે ભટુરે, પાણીપુરી, વડાપાઉં, દાબેલી, દહીંવડા, બ્રેડ રગડો, આલું ટિકી ચાટ, ભૂંગળા બટેટા, ભેળ, ચિપ્સ,રેડ ગ્રેવી પાસ્તા, છાસ, સાસુમાનું ખીચુ, અનલિમિટેડ લીંબુ સોડા મળશે.

અહીં માત્ર રૂ. 299માં ફનવર્ડમાં એન્ટ્રી સાથે અનલીમીટેડ ફુડની મજા માણવા મળશે. આ સાથે લાઈવ મ્યુઝિકલ પ્રોગ્રામ રાખેલ છે.  ફરાળ માટે અને જૈન માટે અલગથી વ્યવસ્થા રાખેલ છે. આ ઓફરનો લાભ 5 વર્ષ સુધીના બાળકને ફ્રિમાં મળશે. વધુમાં અહીં  400-500 માણસોની કેપેસિટી ધરાવતું અને 8000 સ્કવેર ફીટમાં પથરાયેલ વિશાળ પાર્ટી લૉન ગ્રાઉન્ડ છે. જેમાં બર્થ ડે પાર્ટી, વેલકમ અને કીટી પાર્ટી સેલિબ્રેટ થઈ શકે છે.

અહીં વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિક્યુરિટી ગાર્ડની સુવિધા પણ છે. સાથે અહીં 3 સ્ટાર હોટલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વધુ વિગત માટે મો.નં.8858800200 અથવા 8738000200 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ફેસબુક પેઈજ

https://www.facebook.com/Dreamland.fun.world /




Latest News