અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબીની રવાપર ચોકડી પાસે બે ખૂંટીયા યુદ્ધે ચડતા ટ્રાફિક જામ


SHARE





















મોરબીની રવાપર ચોકડી પાસે બે ખૂંટીયા યુદ્ધે ચડતા ટ્રાફિક જામ

મોરબીની રવાપર ચોકડી પાસે ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં બે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા અને બંને એકબીજાને પછાડવા માટે થઈને જોર લગાવતા હતા જેથી કરીને લોકોને જીવ પડીકે બંધાયા હતા અને લગભગ અડધા કલાક જેટલા સમય સુધી આ રસ્તા ઉપર ટ્રાફિકની અવર જવર બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ ખૂંટીયાને છૂટા પાડવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા પ્રયાસો શરૂ કર્યા હતા અને તેવામાં ચાર વ્યક્તિઓએ હિંમત કરીને ખૂંટીયાને છૂટા પડ્યા હતા અને અડધા કલાક પછી ટ્રાફિક પુનઃ કાર્યરત થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખૂંટીયા પડક્વા માટે થઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે જોકે અવાર-નવાર મોરબીની જુદાજુદા વિસ્તારોની અંદર ખૂંટીયા યુદ્ધે ચડતાં હોય છે અને કલાકો સુધી રસ્તા બંધ થઈ ગઈ છે અથવા તો નિર્દોષ રાહદારી અને વાહન ચાલકને હડફેટે લેતા હોવાના કારણે વાહનોમાં કે વ્યક્તિને નુકસાન થાય આવી ઘટનાઓ બનતી હોય છે જેથી કરીને મોરબી નગરપાલિકા દ્વારા જે પણ ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ કામગીરી નકકર રીતે કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે










Latest News