મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર ગામે જંગલી ભૂંડે બાળકને બચકાં ભર્યા


SHARE







ટંકારાના અમરાપર ગામે જંગલી ભૂંડે બાળકને બચકાં ભર્યા

ટંકારા તાલુકાનાં અમરાપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં એમપીના પિરવારનો બાળક ત્યાં રમતો હતો ત્યારે જંગલી ભૂંડ ત્યાં આવી ચડ્યું હતું અને તેને બાળકને બચકાં ભરી લીધા હતા જેથી કરીને બાળકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે

મળતી માહિતી મુજબ ટંકારાના અમરાપર ગામે ઇરફાનભાઈની વાડીમા રહેતા મંડ્યાભાઈ બામણીયાનો દસ વર્ષનો દીકરો સંજય વાડીએ રમતો હતો ત્યારે જંગલી ભૂંડ ત્યાર આવ્યું હતું અને તેને બાળક ઉપર હુમલો કર્યો હતો અને બાળકને બચકાં ભરી લીધા હતા જેથી કરીને બાળકને ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે ઈએમટી રુબિયા ખુરેસી, પાયલોટ મુકેશભાઈએ પ્રાથમિક સારવાર આપીને બાળકને ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવલ હોસ્પિટલ ખસેડવામા આવેલ છે






Latest News