મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજની ડેપ્યુટી ગૃપ કમાન્ડન્ટએ વીજીટ લીધી


SHARE





મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજની ડેપ્યુટી ગૃપ કમાન્ડન્ટએ વીજીટ લીધી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજ મહેન્દ્રસિંહજી સાયન્સ કૉલેજ ખાતે એનાસીસીના વિદ્યાર્થીઓનાં મુલાકાતે તેમજ ઇન્શ્પેશન માટે રાજકોટ ગ્રુપ હેડ ક્વાટરના ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ રવીન્દ્રસિંઘ તેમજ ગુજ બટાલિયનના કામાંડિંગ ઓફિસર કર્નલ સમીર બીષ્ટ આવેલ હતા તેઓએ આ કૉલેજના અંડર ઓફિસર ચિરાગ કરોત્રા, અમિત બતલા,રાષ્ટ્રીય કક્ષાએ  થલ સૈનિક કેમ્પમાં પ્રથમ ક્રમાંક મેળવી શીડલ મેળવેલ હતું તેમજ તેમના ઓફિસર કેપ્ટન શર્માને બિરદાવ્યા હતા તથા કેડેટને આવતા વર્ષમાં રિપબ્લિક ડે કેમ્પ માટે તૈયાર રહેવું તેમજ મહેનત કરવાં જાણ કરી હતી અને તેઓને આંતર રાષ્ટ્રીય કેમ્પની જાણકારી આપી સિલેક્ટ કરવાની બાંહેધરી આપી હતી.




Latest News