હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સોખડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ અર્પણ કરાયા


SHARE





મોરબીના સોખડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ અર્પણ કરાયા

મોરબીના લોકો કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે,લોકો હરહંમેશ કંઈકને કંઈક દાન કરતા હોય છે,એમાંય ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા માટે શૈક્ષણિક કીટ, ગણવેશ,કમ્પ્યુટર વગેરે જેવી વસ્તુઓ આપતા હોય છે, એવી રીતે સોખડા પ્રાથમિક શાળામાં ફસ્ટેન લેમીનેટ્સના જયભાઈ આદ્રોજા અને હેમંતભાઈ ગઢિયા દ્વારા વિદ્યાર્થીઓને ૩૩૦ ટીશર્ટ યુનિફોર્મ આપવામાં આવેલ છે આ કાર્યમાં સક્રિય ભૂમિકા એસ.એમ.સી.ના અધ્યક્ષ દેવાભાઈ આહિરે ખૂબ તત્પરતા દાખવી હતી અને શાળાના સ્ટાફ તેમજ એસએમસી વતી દાતાઓને શાલ અને પુસ્તક દ્વારા સન્માન કરવામા આવ્યું હતું. અને રાષ્ટ્રીય મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયાએ બંને દાતાઓનો ધન્યવાદ આપી આભાર પ્રકટ કર્યો હતો.




Latest News