હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વાહ.. : મોરબીમાં સીટી બસના સ્ટાફે મહિલાની કીમતી વસ્તુ ભરેલ થેલી પરત કરી


SHARE





વાહ.. : મોરબીમાં સીટી બસના સ્ટાફે મહિલાની કીમતી વસ્તુ ભરેલ થેલી પરત કરી

મોરબી નગરપાલિકા સંચાલિત સીટી બસના સ્ટાફને મળેલ કિંમતી વસ્તુ ભરેલ થેલી સ્ટાફ દ્વારા મુસાફર મહીલાને શોધીને પરત કરવામાં આવી હતી. જાણવા મળતી માહીતી મુજબ મોરબી નગરપાલિકા સંચાલિત સીટી બસ સેવાના સુપરવાઇઝર અજીતસિંહ તેમજ સ્ટાફને સીટી બસમાંથી એક મહિલા દ્વારા ભુલાઈ ગયેલ કિંમતી વસ્તુઓ સાથેની થેલી મળી હતી.જેથી કરીને સીટી બસ સેવાના સ્ટાફે તે મહિલાને શોધીને કિંમતી વસ્તુઓ ભરેલ થૈલી મુસાફર મહિલાને પરત કરી હતી અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેમ સિટી બસ સેવાની કામગીરીની દેખરેખ રાખતા પાલિકા કર્મચારીએ અશોકભાઈ જોશી દ્વારા જાણવા મળેલ છે.




Latest News