હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં 88 વર્ષની ઉંમરે ઘેર બેઠા મતદાન કરતા પ્રમિલાબેન રાઠોડ


SHARE





મોરબીમાં 88 વર્ષની ઉંમરે ઘેર બેઠા મતદાન કરતા પ્રમિલાબેન રાઠોડ

લોકોનું,લોકો દ્વારા લોકો માટે શાસન વ્યવસ્થા એટલે લોકશાહી,લોકશાહીમાં ચૂંટણી એ એક અગત્યનો અવસર છે.અને તંદુરસ્ત લોકશાહી માટે મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે આ વખતની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં અંધ-અશક્ત, વરિષ્ઠ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરેલ હતી જેમાં બુથ લેવલ ઓફિસરે ઘરે ઘરે ફરી ફોર્મ નંબર- ૧૨ ડી ભરીને ચૂંટણી અધિકારીને આપેલ હતા એ મુજબ ચૂંટણી પંચના કર્મચારીઓ અધિકારીઓએ આવા અંધ,અશક્ત અને વરિષ્ઠ મતદારોના મતદાન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં પ્રમિલાબેન વી.રાઠોડે 88 વર્ષની ઉંમરે અશક્ત હોય ઘરે બેઠા મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરી જાગૃતતાના દર્શન કરાવ્યા હતા.




Latest News