મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં મકાનમાંથી ૧૦૪ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE













મોરબીના વીસીપરામાં મકાનમાંથી ૧૦૪ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમે વીસીપારમાં આવેલા રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે મકનમાથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૧૦૪ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૮,૨૫૦ નો દારૂનો જથ્થો કબ્જે કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી બી ડિવિઝનના પીઆઇ વી.એલ.પટેલની સૂચનાથી પીએસઆઈ એ.એ.જાડેજા અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બી.આર.ખટાણા તથા ડી.એચ.બાવળીયાને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ હતી કેવીસીપરામાં રહેતા ઓસમાનભાઇ ઉર્ફે ઉસ્માનભાઇ જુસબભાઇ કટીયા મીયાણા રહે. વીસીપરા વળાના મકાનમાં દારૂનો જથ્થો છે જેથી ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૧૦૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૮,૨૫૦ નો મુદામાલ કબ્જે કરીને આરોપી ઓસમાનભાઇ ઉર્ફે ઉસ્માનભાઇ જુસબભાઇ કટીયા મીયાણા રહે. વીસીપરા મોરબી વાળાને પકડવા માટે તજવીજ કરેલ છે છે આ કામગીરી પીઆઇની સૂચનાથી પીએસઆઈ એ.એ.જાડેજા, બી.આર.ખટાણા, ડી.એચ.બાવળીયા, જે.એમ.જાડેજાવનરાજભાઇ ચાવડાભગીરથભાઇ લોખીલ, ભરતભાઇ ખાંભરા, દેવસીભાઇ મોરી, કેતનભાઇ અજાણા, કલ્પેશભાઇ ગાભવા તથા રમેશભાઇ મુંધવા દ્વારા કરવામાં આવી હતી






Latest News