મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતોને ઉપજના પૂરા ભાવ મળે તે માટે કલેક્ટરને ભારતીય કિશાન સંઘની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબી જીલ્લામાં ખેડૂતોને ઉપજના પૂરા ભાવ મળે તે માટે કલેક્ટરને ભારતીય કિશાન સંઘની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું

સમગ્ર દેશમાં ભારતીય કિશન સંઘ દ્વારા ખેડૂતોના હિત માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં કલેક્ટરને જિલ્લાના પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોએ ઉપજના પૂરા ભાવ મળે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા

ભારતીય કિશાન સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જીલેશ કલારિયાની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ ખેડૂતો દ્વારા “જય જવાન, જય કિશન” સહિતના નારા લગાવવામાં આવ્યા હતા અને બાદમાં કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં ખેડૂતોને કૃષિ જણસોનું પૂરું વળતર આપવામાં આવે, સિચાઈનું પાણી આપવામાં આવે અને ઢોર ભૂંડ વિગેરેના ત્રાસના લીધે ખેડૂતોના પાકને નુકશાન થાય છે તે માટે યોગી કાર્યવાહી કરવામા આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને જો ૧૦  દિવસમાં માંગણીને સંતોષવામાં ન આવે તો સડક ઉપર ઉતરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે 






Latest News