અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત


SHARE





















ટંકારાના હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત

ટંકારાના હમીરપર ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે આકાશી વીજળી પડતાં એક ગાયનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટંકારાના હમીરપર ગામે રહેતા રવજીભાઈ બીજલભાઈ ફાંગલીયાનો બસ સ્ટેન્ડ પાસે વાળો આવેલ છે. આ વાળામાં તેઓએ ગાય રાખી છે. આજે સાંજે વરસાદ આવ્યો ત્યારે વીજળી પડવાથી આ ગાયનું મોત નીપજ્યું છે. રવજીભાઈના જણાવ્યા મુજબ આ ગાય રોજનું 15 લીટર દૂધ દેતી હતી. ઉપરાંત તેને ગર્ભ પણ હતો આ બનાવ અંગે વહીવટી તંત્રને જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, નેકનામ ઓપી જમાદાર બલોચભાઈ પશુ આરોગ્ય કેન્દ્રના ડો. ભાડજા સહિતના નોધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.










Latest News