નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE





મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

કચ્છ અને મોરબીના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિન નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. અને મોરબી સિવિલ હોસ્પિટલના તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ડોકટરો અને સ્ટાફનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા ભાજપના અગ્રણી અશોકભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ (અ.જા.મોરચો) અરજણભાઈ મકવાણા, પાલિકાના માજી કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી, ભાજપના આગેવાન મનુભાઈ સારેસા, મોરબી પાલિકાના સભ્ય ભાનુબેન નગવડિયા, ભાજપના આગેવાન જેઠાભાઈ પારઘીમ બાબુભાઈ પરમાર, મુળજીભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ સોલંકી, નટુભાઈ ચૌહાણ, રાજેશભાઈ પરમાર, ગોપાલભાઈ સોલંકી, જગદીશભાઈ ચાવડા, રણછોડભાઈ મકવાણા, જયંતીભાઈ ચૌહાણ, રાજનભાઈ પુરબીયા અને સુનિલભાઈ સોલંકી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા




Latest News