મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેલડી માતાજીના અખ્યાનનો પ્રોગ્રામ યોજાશે


SHARE







મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેલડી માતાજીના અખ્યાનનો પ્રોગ્રામ યોજાશે

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગણપતિ મહોત્સવમાં “માં મેલડી” માતાજીના અખ્યાનનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં “સિધ્ધિ વિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે વીસીપરા મેલડી મંડળ દ્વારા કાલે તા ૧૪ ના રોજ રાતે ૯ કલાકે મેલડી માતાજીના અખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં “માં મેલડી” નો ટુકો ઈતિહાસ અખ્યાન યુવકો દ્વારા રજુ કરવામાં આવશે આ અખ્યાનના પ્રોગ્રામનો જાહેર જનતાને લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News