મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે દીકરી એ જ દેશનું ભવિષ્યના સંદેશ સાથે મોરબીમાં યોજાશે છાત્રા સંમેલન મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગારની 4 રેડમાં 3  મહિલા સહિત કુલ 24 પકડાયા હળવદ: ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા પાછા આપવાની ચિંતામાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત ટંકારાના મિતાણા નેકનામ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની યુનિક સ્કૂલમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો


SHARE





મોરબીની યુનિક સ્કૂલમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

મોરબી ઉમા ટાઉનશીપ ખાતે આવેલ યુનિક સ્કૂલની અંદર કોવિડ-૧૯ કોવીશિલ્ડ વેક્સિનનો વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવેલ હતો જેની અંદર પ્રથમ તથા બીજા ડોઝનું રસીકરણ આપવામાં આવેલ હતું. ત્યારે સોઓરડી ખાતે આવેલા પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ડોક્ટર રિયાઝ અને તેમની ટીમ દ્વારા લોકોને વેક્સિન મૂકવામાં આવી હતી અને યુનિક સ્કૂલના આચાર્ય ડો. અમિત પટેલ અને તેમની ટીમે આ કેમ્પને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું અને આ કેમ્પ દ્વારા ૧૬૦ થી વધારે યુનિક સ્કૂલના વાલી, સ્ટાફ તથા અન્ય લોકોને વેક્સિન મૂકવામાં આવી છે.




Latest News