મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતનો પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખને સોંપાયો


SHARE







મોરબી જિલ્લા પંચાયતનો પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખને સોંપાયો

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ છગનભાઇ શિહોરા અંગત કારણોસર તા.૧૫-૦૯-૨૦૨૧ થી ૧૫-૧૦-૨૦૨૧ સુધી રજા પર હોઈ હાજર રહી શકે તેમ નથી. તેમની ગેરહાજરી દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખનો ચાર્જ, તમામ સત્તાઓ અને ફરજો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઇ કૈલાને સોંપવામાં આવેલ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.  






Latest News