વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો. અને જીપીસીબી દ્વારા વિશ્વ ઓઝોન દિવસ


SHARE





મોરબી સિરામિક એસો. અને જીપીસીબી દ્વારા વિશ્વ ઓઝોન દિવસ

વિશ્વ ઓઝોન દિવસ -૨૦૨૧ નિમિતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી મોરબી તથા સિરામિક ઉધોગ એસોશિએશન  દ્રારા સંયુકત રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને  વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી મોરબીના અધિકારીઓ તથા સિરામિક ઉદ્ધોગ એસોશિએશનના હોદેદારો  પ્રમુખ   વિનોદભાઈ ભાડજા અને નિલેષભાઇ રાણસરિયા અને  હરેશભાઈ બોપલિયા હાજર રહેલ હતા અને વધુમાં માટેલ રોડના  સિરમિક  ઉધોગકારો દ્રારા  આ દિવસની ઉજવણી રૂપે આશરે બે હજાર વૃક્ષ  વાવેતરનો શુભારંભ કરેલ છે.




Latest News