મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન સ્વાભિમાન યાત્રાની તૈયારીનાં ભાગરૂપે જિલ્લા ચુંવાળીયા ઠાકોર સમાજની બોડીંગ ખાતે મીટીંગ મળી


SHARE







મોરબીમાં સનાતન સ્વાભિમાન યાત્રાની તૈયારીનાં ભાગરૂપે જિલ્લા ચુંવાળીયા ઠાકોર સમાજની બોડીંગ ખાતે મીટીંગ મળી

સનાતન સ્વાભિમાન યાત્રાનાં આગમનના ભાગરૂપે મોરબી જિલ્લા ચુંવાળીયા ઠાકોર સમાજે સમાજ બોડીંગ ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સમસ્ત મોરબી જિલ્લા હિન્દુ સમાજ આ મિટિંગમાં મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડિંગ મોરબી-૨ ખાતે  મીટીંગ યોજાય હતી.જેમાં પ્રવિંહસિંહ ઝાલા રાજપુત કરણી સેના રાષ્ટ્રીય સંયોજક, અશોકસિંહ ચુડાસમા શહેર અધ્યક્ષ કરણી સેના તથા કરણી સેના ટીમ, હિન્દુ ભગીરથસિંહ રાઠોડ એકતા એજ લક્ષ્ય સંગઠન સંસ્થાપક તેમજ એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમ, કમલેશભાઈ બોરીચા હિન્દુ યુવા વાહિની અધ્યક્ષ-હિન્દુ વાહિની ટીમ, બકુલભાઈ કાવર હિન્દુ જાગરણ મંચ, પુષ્પરાજસિંહ જાડેજા અને લલિતભાઈ ભલોડિયા વિહીપ તથા વિવિધ સંગઠનમાંથી હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, ગુજરાત પ્રદેશ સહમંત્રી જગદીશભાઇ બાંભણિયા, કોળી સમાજ આગેવાન તુલસીભાઈ પાટડિયા, મુકેશભાઈ દેગામા, પિયુષભાઈ ઝંઝુવાડીયા, ભાણજીભાઈ ડાભી, મયુરભાઈ બાબરીયા, યોગેશજી ઠાકોર, જયદીપજી ઠાકોર, કલ્પેશભાઈ ગડેશીયા, જીતુભાઈ ઠાકોર, મહેશજી ઠાકોર, વિજયભાઈ ઠાકોર, નવઘણભાઈ ઠાકોર, વિપુલભાઈ ઠાકોર  અને ઠાકોર સમાજના સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ મિટિંગમાં હાજર રહ્યા હતા




Latest News