મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે ૧૦ દિવસમાં જરૂરી કાગળો રૂબરૂ જમા કરવવા જરૂરી


SHARE









મોરબીમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે ૧૦ દિવસમાં જરૂરી કાગળો રૂબરૂ જમા કરવવા જરૂરી

આઇ-ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી હોય તેવા બાગાયતદાર ખેડૂતોએ જરૂરી કાગળો નાયબ બાગાયત નિયામક કચેરી, લાલબાગ સામાકાંઠે મોરબી ખાતે જમા કરાવવા જણાવવામાં આવેલ છે.

ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી કાગળો અત્રેની કચેરીએ રજુ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત ન રહી જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ. જાતિ) જેવા જરૂરી કાગળો ૧૦ દિવસમાં નાયબ બાગાયત નિયામક કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦) મોરબીના સરનામે અચુક રજૂ કરવાના રહેશે જેની સર્વે ખેડુતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકે યાદીમાં જણાવ્યું છે.




Latest News