મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે બાવન ભેસોને ફૂડ પોઇઝનિંગ


SHARE









ટંકારાના લજાઈ ગામે બાવન ભેસોને ફૂડ પોઇઝનિંગ


ટંકારા તાલુકાનાં લજાઈ ગામે આવેલ તબેલામાં ભેસો કુમળી જુવાર ખાઈ ગયેલ હતી જેથી કરીને બાવન ભેસોને સાઈનાઇડ પોઇઝિંગની અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક પશુ ડોકટરોની ટિમને બોલાવવામાં આવી હતી અને ભેસોની સારવાર શરૂ કરવામાં આવી હતી વધુમાં મળતી માહિતી મુજબ ટંકારાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ વિજયભાઈ પટેલ અને મનસુખભાઇ કાસુન્દ્રાના તબેલામાં બાવન ભેંસોને પોઇઝિંગની અસર થતા તબેલા વાળે તાત્કાલિક પશુ ડો. વિજય ભોરણીયા, ડો. વીમલ વસીયાણી તેમજ ૧૯૬૨ ની પશુ મોબાઈલની ટિમને બોલાવી હતી અને ભેંસોની સારવાર કરીને તેને બચાવી લીધી છે હતી.




Latest News