મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના એરપોર્ટનું કામ સ્તવરે ચાલુ કરવા દુર્લભજીભાઈ દેથારિયાની રજૂઆત


SHARE









મોરબીના એરપોર્ટનું કામ સ્તવરે ચાલુ કરવા દુર્લભજીભાઈ દેથારિયાની રજૂઆત

ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ, શ્રમ અને ઉડ્ડયન વિભાગની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી આ બેઠક મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહમંત્રી હર્ષભઈ સંઘવી, જગદીશભાઈ પંચાલ અને કુંવરજીભાઇ હળપતિની આગેવાની યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયાનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ બેઠકમાં તેઓએ મોરબીના ઉદ્યોગના પ્રશ્નો જેવા કે સિરામિક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોના રસ્તા, પાણી અને બીજી ઔઘોગિક સમસ્યાઓના નિવારણ તથા મોરબીમા આપેલ એરપોર્ટનું કામ સત્વરે ચાલુ થાય તેના માટે રજુઆત કરવામાં આવી હતી ત્યારે સરકારના પ્રતિનિધિઓએ હકારાત્મક વલણ દર્શાવ્યું હતું




Latest News