મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો


SHARE









મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો

મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત શ્રી સંસ્કારધામ દ્વારા ગુરૂઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧ થી ૭ સુધી કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯ થી ૧૧:૩૦ રવાપર ઘુનડા રોડ સનસીટી ગ્રાઉન્ડ ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી દ્વારા હરિભક્તો સહિતના નગરજનોને કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું આ કથા મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં સંતો મહંતો હાજર રહ્યા હતા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના મોરબીના નગરજનો અને ખાસ કરીને હરિભક્તોએ આ કથાનો લાભ લીધો હતો અને કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવામાં આવ્યા હતા




Latest News