મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

ટંકારાની સોડમદાર અગરબતી આખા જીલ્લા ફોરમ


SHARE

















ટંકારાની સોડમદાર અગરબતી આખા જીલ્લા ફોરમ

આધ્યાશક્તિ માઁ જગદંબાના ગુણ ગાઈને ગરબે ધુમવાના દીવસો એટલે નવરાત્રિ જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટંકારાના ગ્રુહ ઉધોગમા તૈયાર થતી અગરબતીની અવનવી વેરાયટી સોડમની ફોરમ ફેકવા તૈયાર થઈ રહી છે. ટંકારા સાવન અગરબતી વર્કસવાળા ભરતભાઇ જણાવે છે કે, અગરબતી અને એની બનાવટ અદભુત હોય છે કાંડીમા પ્રાણ પુરવા માફક ખુશ્બુ થકી શ્રધ્ધા અને ભક્તિ પ્રજ્વલિત કરવામાં અગરબતી મહત્વનુ સ્થાન ધરાવે છે




Latest News