હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં આયુષ્માન ભવઃ હેલ્થ મેળાનું આયોજન


SHARE









મોરબીમાં આયુષ્માન ભવઃ હેલ્થ મેળાનું આયોજન

મોરબીના રંગપર આરોગ્ય કેન્દ્રના તાબાના વિવિધ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોમાં આયુષ્યમાન ભવઃ હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.સરકાર આયુષ્યમાન ભવઃ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેની સૂચના અનુસાર પ્રા.આ.કે.ના મેડિકલ ઓફિસર ડો.કિરણ વિડજાના માર્ગદર્શન અનુસાર રંગપર તાબાના વિવિધ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર જેવા કે, પીપળી, અણિયારી, જેતપર, જીવાપરના ગામોમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં લાભાર્થીઓના પીએમજેવાય કાર્ડ, આભા કાર્ડ, ડાયાબિટીસ, બીપી. માપવાનો કેમ્પ જેવી વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવીહતી.




Latest News