હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરના રાણેકપર ગામે શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઇ


SHARE









વાંકાનેરના રાણેકપર ગામે શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઇ

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળસંસદની રચના કરવામાં આવી હતી અને ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો, દેશદાજ જાગે તે હેતુથી અને બાળકો સ્કૂલના નીતિ નિયમો અને શાળા વ્યવસ્થાપન અને વિકાસ તથા સુધારણામાં ભાગીદાર બને એ હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ સંસદ જાહેરનામા, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચાર પ્રક્રિયા કાર્યક્રમ તથા શુક્રવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાંથી વિજેતા થનાર બાળકોને અલગ અલગ સમિતિ જેવી કે, શિક્ષણસમિતિ, રામહાટ સમિતિ, પાણીસમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, વ્યવસ્થાપન સમિતિ, સફાઈસમિતી તથા પુસ્તકાલય સમિતિના મંત્રીની વિશેષ કામગીરી કરશે. આ કાર્યક્રમ સાચી ચૂંટણીની જેમ જ બાળકોની ફોટો યાદી અને કક્કાવારી યાદી તથા મોબાઈલ વોટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના તમામ શિક્ષકોએ ખૂબ મહેનત કરેલ અને આ કાર્યક્રમનું સંચાલન સામાજિક વિજ્ઞાનના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કરેલ હ




Latest News