વાંકાનેરમાં યુવતીની હત્યા કરનારા પરણિત પ્રેમીને આજીવન કેદની સજા
મોરબી જિલ્લા કક્ષાની DLSS સ્પર્ધામાં રત્નમણિ શાળાના બે વિધાર્થીઓની પસંદગી
SHARE







મોરબી જિલ્લા કક્ષાની DLSS સ્પર્ધામાં રત્નમણિ શાળાના બે વિધાર્થીઓની પસંદગી
ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલ ગ્રીનવેલી સ્કૂલ ખાતે યોજાયેલ District Lavel Sports School Battery Test (DLSS) માં માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાના બે વિધાથીઓ ડાંગર કરણ કિશોરભાઈ અને ડાંગર મંથન સુરેશભાઈની પસંદગી થઈ છે. અને જિલ્લા કક્ષાએ ટેસ્ટ પાસ કરનાર આ બંને વિધાર્થીઓ હવે ફાઈનલ રાઉન્ડ માટે રાજ્ય કક્ષાએ ટેસ્ટ આપવા માટે જશે જેથી કરીને આ બંને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા અને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

