લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ : વાંકાનેરમાં દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
લોકસભા સામાન્ય ચૂંટણી : 65 મોરબી-માળીયા વિધાનસભા મતદાર વિભાગમાં 1 વાગ્યા સુધીમાં 35.73 % મતદાન
SHARE







લોકસભા સામાન્ય ચૂંટણી : 65 મોરબી-માળીયા વિધાનસભા મતદાર વિભાગમાં 1 વાગ્યા સુધીમાં 35.73 % મતદાન
સવારના 7.00 થી 13.00 સુધીનું મતદાન
પુરુષ : 40.67 %
સ્ત્રી: 30.41 %
કુલ: 35.73 %
જયારે 7.00 થી 13.00 સુધીનું મતદાન તાલુકા વાઇઝ જોઇએ તો
માળીયા તાલુકો : 32.64 %
મોરબી તાલુકા ગ્રામ્ય : 41.00 %
મોરબી શહેરી વિસ્તાર : 35.01 %
સરેરાશ મતદાન : 35.73 % રહ્યુ હતુ.
મોરબી : ટંકારાના લખધીરગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં વોટિંગ મશીન બગડતા થોડીવાર માટે વોટિંગ અટક્યું હતું,
412 જેટલા વોટ પડ્યા બાદ મશીન ખરાબ થયું હતું,
તંત્રએ મશીન બદલી ફરી મતદાન શરૂ કરાવ્યું
