મોરબીની પાવળીયારી કેનાલ પાસે કારખાનાના કવાર્ટરમાં આધેડે અંતિમ પગલું ભર્યું
છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા પિતાની છત્ર છાયા ગુમાવનાર દિકરીનો કરીયાવર કરાયો
SHARE







છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા પિતાની છત્ર છાયા ગુમાવનાર દિકરીનો કરીયાવર કરાયો
હળવદમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીની માતા વિકલાંગ છે અને દિકરીઓ દ્વારા મજુરી કરીને ઘરનું ગુજરાન ચાલવવામાં આવી રહ્યુ છે ત્યારે દિકરીના લગ્ન ઉપર કરીયાવર કરવાનો હતો અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપને તેની જાણ થઈ હતી જેથી તાત્કાલિક ધોરણે તે દિકરીને દાતાઓના સહયોગથી તમામ કરીયાવર લઈ આપવામાં આવ્યો હતો જેમા તમામ ફર્નિચર, ઘર વખરી વાસણો, ઈલેક્ટ્રીક સામાન, નવી સાડીઓ, વસ્ત્રો સહિતની વસ્તુઓ લઈ આપવામાં આવી હતી હાલમાં આ દીકરીને દાતાના સહયોગથી જે વસ્તુઓ આપવામાં આવેલ છે તેમાં કબાટ, બેડ સ્લીપર, મેટ્રેસ ગાદી, ટીપાઈ, યુનિવર્સલ પંખો સહિત કુલ મળીને ૮૫ વસ્તુઓનો સમાવેશ થાય છે

