હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત રાજકોટના યુવાનનું વાંકનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી કારને આંતરીને અપહરણ, 17 લાખની ખંડણી માંગી: એક આરોપીની ધરપકડ ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા પાસે પ્લાયવૂડની ફેક્ટરીમાં કમોસમી વરસાદથી લાખોનું નુકશાન


SHARE













મોરબીના ખાખરાળા પાસે પ્લાયવૂડની ફેક્ટરીમાં કમોસમી વરસાદથી લાખોનું નુકશાન

મોરબી નવલખી રોડ પર આવેલા ખાખરાળા ગામની હદમાં આવેલા સનટેક પ્લાયવૂડ નામની ફેકટરીમાં ગુરુવારે બપોરે ફૂંકાયેલ પવનના કારણે મોટા પાયે નુકશાન થયું હતું અને ફેક્ટરીનો આખો શેડ તૂટી ગયો હતો. ફેકટરીના પત્તરા ઉડી ગયા હતા તો લોખંડની મસ મોટી ગડરો વળી ગઈ હતી અને ફેક્ટરીના શેડની એક તરફની દીવાલ પણ ક્ષતીગ્રસ્ત થઇ હતી આ રીતે થયેલા પવન અને વરસાદના કારણે ફેક્ટરીમાં રહેલા કાચો માલ અને તૈયાર માલને પણ મોટા પાયે નુકશાન થયું હતું આ અંગે ફેકટરીના સંચાલક રાજેશભાઈ નેસડીયાએ જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે અઢી વાગ્યાની આસપાસ ફૂંકાયેલ ભારે પવનની સાથે શરુ થયેલા વરસાદને કારણે અમને મોટા પાયે નુકશાન થયું છે અને ખાસ કરીને પ્લાયવુડ સીટ, કાચો માલ તેમજ મશીનરીને નુકશાન થયું હતું




Latest News