મોરબીમાં લાઇનસ ક્લબ ઓફ ભારત દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈ યોજાઇ
રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના કાર્યકારી પ્રમુખ તરીકે મોરબીના ડી.એન. ઝાલા બીન હરીફ
SHARE







રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના કાર્યકારી પ્રમુખ તરીકે મોરબીના ડી.એન. ઝાલા બીન હરીફ
રાજકોટ એસટી વિભાગની ડીવીઝન ઓફિસ ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી એસટી ડેપોના ડી.એન. ઝાલાને રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના ડીરેક્ટર તરીકે છેલ્લા ૨૫ વર્ષથી છે અને સતત ચાર વર્ષથી તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે બીન હરીફ વિજેતા બને છે આ વખતે પણ ડી.એન. ઝાલા રાજકોટ એસટી ક્રેડીટ સોસાયટીના કાર્યકારી પ્રમુખ તરીકે બીન હરીફ હતા જેથી મોરબી એસટી ડેપો પરિવાર તરફથી તેઓને અભિનંદન આપવામાં આવેલ છે
