ગુજરાતની જીએમઆરઈએસ મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલ ફી વધારા મુદે ફરી વિચારણા માટે સીએમને કરી રજૂઆત
Morbi Today
ટંકારાના વિરપર-અજંતા પાસે ગેસ કંપની દ્વારા આડેધડ ખોદકામ
SHARE
ટંકારાના વિરપર-અજંતા પાસે ગેસ કંપની દ્વારા આડેધડ ખોદકામ
ગુજરાત ગેસ કંપની મોરબી નજીક આવેલ અજંતા કંપની પાસે અને ટંકારાના વીરપર ગામ પાસે રોડની બાજુમાં આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે. જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા છે. અત્રે ઉલેખનીય છે કે, ગેસ કંપની દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે જેથી કરીને ત્યાં વાહન પણ ફસાઈ જાય છે જેથી કરીને હાલમાં ચોમાસા સમયે જે રીતે ખોદકામ કરવામાં આવ્યું છે જેને લઈને ગુજરાત ગેસ કંપનીને સબંધિત વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.









