અમદાવાદ ક્લસ્ટરમાં મોરબીની જવાહર નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થીએ આર્ચરીમાં પ્રથમ નંબરે સિલેક્ટ
SHARE

અમદાવાદ ક્લસ્ટરમાં મોરબીની જવાહર નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થીએ આર્ચરીમાં પ્રથમ નંબરે સિલેક્ટ
મોરબી જિલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયનાં ધોરણ 8 નાં વિધાર્થી મિયાત્રા ઘર્માયુ પરેશભાઇએ તાજેતરમાં અમદાવાદ ક્લસ્ટર ખાતેની આર્ચરી (તીરંદાજી) સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં તે પ્રથમ નંબરે સિલેક્ટ થયેલ છે, જે હવે રીજનોલ સ્પર્ધા માટે મહારાષ્ટ્રનાં ઓરંગાબાદ ખાતે ભાગ લેનાર છે. આમ આ વિદ્યાર્થી મોરબી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયનું નામ રોશન કરેલ છે.