મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહકે કરેલ કેસ બાદ વીમા કંપનીએ ૧.૯૫ લાખ ચુકવ્યા


SHARE









મોરબીમાં ગ્રાહકે કરેલ કેસ બાદ વીમા કંપનીએ ૧.૯૫ લાખ ચુકવ્યા

મોરબીના વતની હિતેષભાઈ  જેન્તીલાલ ત્રિવેદીના દર્મપત્ની જ્યોતિબેન પગના ઘુંટણનું ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટમા કરાવેલું હતું તેનો મેડીકલ વીમો સ્ટાર હેલ્થ & ઇન્સ્યોરન્શ કંપનીનો હતો અને વીમા કંપનીએ પોલીસીની શરતોનું ખોટુ અર્થ ઘટન કરી વીમો ચૂકવવાની ના પાડેલહતી જેથી કરીને હિતેષભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમા કેસ કરવામાં આવેલ હતો અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને ૧,૯૫,૦૪૩ ની રકમ ચૂકવવા આદેશ કરેલ છે અને તે ચેક મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા  અને મંત્રી રામભાઈ મહેતાના હસ્તે તેઓને આપવામાં આવેલ છે




Latest News