ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી મોરબીમાં સ્વચ્છતા અભિયાન અન્વયે રાજ્યમંત્રી-મેયર સહિતનાઓએ કર્યું શ્રમદાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના: મોરબીમાં રાજ્યમંત્રીએ રાષ્ટ્રના મહાપુરૂષોને સ્વચ્છતા અંજલિ અર્પણ કરી મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું બહાર પડાયું મોરબી: ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી નજીક બાઈક ચાલકે હડફેટે લેતા રંગપર બેલાના જેન્તીભાઈ કગથરાનું મોત માળિયા મિયાણામાં મિયાણા સમાજનો પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો : ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
Breaking news
Morbi Today

મોરબીના નરસંગ ટેકરી મંદિરમાંથી પર્સની ચોરી: સીસીટીવી વાયરલ


SHARE











મોરબીના નરસંગ ટેકરી મંદિરમાંથી પર્સની ચોરી: સીસીટીવી વાયરલ

મોરબીના રવાપર રોડે આવેલ નરસંગ ટેકરી મંદિરે ઘણા લોકો દર્શન માટે આવે છે તેવી જ રીતે એક મહિલા ત્યાં દર્શન કરવા માટે આવી હતી ત્યારે એક ગઠિયાએ તે મહિલાના પર્સની ચોરી કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે અને તે વિડીયો હાલા સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે. અત્રે ઉલેખનીય છે કે, ગત તા. 20 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી જેનો વિડીયો હવે વાયરલ થયેલ છે અને આ શખ્સ મહિલાના પર્સની ચોરી કરે છે તે પણ કેમેરામાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ બાબતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી પરતું એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિડીયોના પુરાવા અને અરજી આપવામાં આવી છે તેના આધારે ચોર પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News