મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સાર્વજનિક શૌચાલયની સફાઈ કરાઈ


SHARE









વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સાર્વજનિક શૌચાલયની સફાઈ કરાઈ

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શનમાં તથા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગિરીશ સરૈયાની દેખરેખ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. વાંકાનેર શહેરી વિસ્તાર સ્વચ્છ અને સુઘડ બને તે માટે શહેરના લગભગ તમામ વોર્ડમાં સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત સાર્વજનિક શૌચાલયની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. વાંકાનેરની શાળાઓમાં સ્વચ્છતા થીમ ઉપર રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા વિશે સંદેશો આપતી અનેક ચિત્રો અને રંગબેરંગી રંગોળીઓ બનાવવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.




Latest News