હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો


SHARE







































મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરી હેઠળ આવતા તમામ વિભાગોના કર્મચારીઓ માટે ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કલેક્ટર સહિત કુલ ૧૯ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ટાઈપિંગ સ્પર્ધામાં દરેક સ્પર્ધકોને એક ૧૦૦૦ શબ્દોનો પરિપત્ર આપવામાં આવ્યો હતો જે નિયત નમૂના મુજબ ટાઈપિંગ એક્યુરેસી સાથે ઈ-સરકારમાં અપલોડ કરવાનો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા તથા ભાગ લીધેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈ-સરકાર કામગીરીને પ્રોત્સાહન આપવા તથા સરકારી કચેરીની દરેક કામગીરી ઝડપી, પારદર્શક અને ડિજિટલ બને તે હેતુથી આ ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
















Latest News